Gujarat/
રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ: 12 જૂને વાંસદાના ચારણવાડા ખાતે આદિવાસી સત્યાગ્રહ અધિકાર રેલીને કરવાના હતા સંબોધિત, EDના સમન્સને પગલે કાર્યક્રમ રદ કરાયો
