Gujarat/
રાજકોટ સર્કિટ હાઉસમાં વેપારીઓએ કર્યો હોબાળો, લોકો અને વેપારી આગેવાનો પહોંચ્યા સર્કિટ હાઉસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા, અલગ અલગ વેપારી સંગઠનોને બોલાવવામાં આવ્યા, સંકલનના અભાવને કારણે વેપારીઓને કલાકો બેસવું પડ્યું, મુલાકાત માટે કલાકો સુધી વેપારીઓને ઉભુ રહેવું પડ્યું, વેપારીઓ, સમાજના અગ્રણીઓનો વારો ન આવતા હોબાળો
