Gujarat/
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ઉત્તર ગુજરાતની 53 બેઠકો માટે કોંગ્રેસનું મંથન શરૂ, મિશન 2022 અંતર્ગત કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રભારી રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક
