Gujarat/
નવસારીઃ વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ, ઘોડમાળ, કાવડેજ, ગંગપુર સહિત ગામોમાં વરસાદ, વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનો માહોલ, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોએ દિવસભરની ગરમીથી રાહત મેળવી
