Gujarat/
સુરતના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, ગંગાધરાના કારેલી ખાતે ઘૂંટણસમા પાણી ભરાયા, તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ, પાણીના નિકાલ માટે રજૂઆત છતાં તંત્ર નિંદ્રામાં, ગંગાધરાના કારેલી ખાતે ઘૂંટણસમા પાણી ભરાયા,
