Gujarat/
બોટાદ: ભીમનાથ ખાતે નીલકા નદીમાં આવ્યા નીર, નદીના પટમાં આવેલ તમામ ચેકડેમ ઓવરફલો, નદીમાં વરસાદી પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી, મસમોટી શિવલિંગ અને દેરી પાણીમાં ગરકાવ
