Gujarat/ જૂનાગઢઃ ગાંઠીલા ઓઝત નદીનો પુલ ધોવાયો, છેલ્લા બે ચોમાસાથી ધોવાઈ રહ્યો છે આ પુલ, ભારે વરસાદને કારણે પુલ તૂટીને ધોવાયો, ધણફુલીયા અને ગાઠીલા વચ્ચેનો સંપર્ક તૂટ્યો

Breaking News