Gujarat/ બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડનો મામલો, લઠ્ઠાકાંડમાં નાસ્તો ફરતો આરોપી પકડાયો, જટુભા લાલુભા રાઠોડની પોલીસે કરી ધરપકડ, આરોપીની સાવલીના પરથમપૂરા ગામેથી કરી ધરપકડ, ઘટના બાદ ભાગીને તેના સબંધીના ઘરે રોકાયો હતો, આરોપીને બોટાદ પોલીસને સોંપી દેવાયો,

Breaking News