Gujarat/
હાઇકોર્ટના કડક વલણ બાદ સુરત મનપા એક્શનમાં, છેલ્લા 4 દિવસમાં 250થી વધુ રખડતા ઢોર ડબ્બે પૂર્યા, 9 ઝોનમાં બે-બે ટીમ બનાવી કામગીરી કરી શરૂ, ગેરકાયદેસર તબેલાઓને પણ કરાયા દૂર, ઉગત,કતારગામ,ડભોલી વિસ્તારમાં તબેલા કરાયા દૂર, છેલ્લા 4 દિવસમાં 100થી વધુ તબેલા દૂર કરાયા, આજે પણ ઉગત વિસ્તારમાં ઢોર પકડવાની ઝુંબેશ શરૂ
