Junagadh/ જૂનાગઢઃ બીલખાના થુબાળા ગામે મારામારી અંગત અદાવતમાં બે જૂથો વચ્ચે મારામારી એક જૂથના ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત બન્ને જૂથમાં બે લોકોની હાલત ગંભીર મારામારીની ઘટનામાં કુલ 4 લોકો ઘવાયા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

Breaking News