Junagadh/
જૂનાગઢઃ યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ વંથલી પો.સ્ટેશન સામે કર્યો આપઘાતનો પ્રયાસ યુવકે ફિનાઇલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ પોલીસ કર્મીઓએ યુવકને હોસ્પિટલ ખસેડ્યો યુવકે ગઇકાલે કલેક્ટર પાસે કરી હતી ઇચ્છા મૃત્યુની માંગ એક મહિનામાં ત્રણ વખત યુવક પર થયો છે હુમલો પોલીસ દ્વારા કોઇ પગલાં નહીં લેવાતા પગલુ ભર્યાની આશંકા
