ગુજરાત/ જસદણ યાર્ડમાં ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રદેશ ભાજપના ચેરમેનના મેન્ડેટથી જૂથવાદ અરવિંદ તોગડીયાને મેન્ડેટ અપાતા જૂથવાદ ભડક્યો અરવિંદભાઇ સામે છગનભાઇ શિયાળાએ ભર્યું હતું ફોર્મ બન્નેને સરખા 9/9 મત મળતા ચીઠ્ઠીઓ નંખાઈ હતી રાજકોટ જિલ્લા ભાજપે પ્રદેશમાં રિપોર્ટ કર્યો અરવિંદ તોગડીયાના મેન્ડેટ પછી ભાજપનું એક જૂથ નારાજ

Breaking News