ગુજરાત/
ગાંધીનગર: અલાઉન્સમાં એફીડેવીટનો મામલો પોલીસકર્મીઓને કરવાનું છે એફીડેવીટ પબ્લિક સિક્યોરીટીમાં એલાઉન્સમાં કરવાનું છે એફીડેવીટ નારાજ પોલીસ કર્મીઓને સમજાવવા અપાયા આદેશ એડિશનલ ડિજી લો એન્ડ ઓર્ડરે આપ્યા આદેશ નરસીમ્હા કોમારે પોલીસકર્મીઓને સમજાવવા આપ્યા આદેશ તમામ કમિશનર, રેંજ આઈજી, એસપી, કમાંડન્ટને આદેશ
