બનાસકાંઠા/ શાળાના મેદાન માટે વાલીઓ મેદાનમાં ભાભરની શાળા નંબર 2માં નથી મેદાન શાળામાં મેદાન માટે વધુ જગ્યા ફાળવવા માંગ આક્રોશ રેલી યોજી પાલિકાને આપ્યું આવેદનપત્ર અગાઉ પણ પાલિકામાં વાલીઓ કર્યો હતો હોબાળો

Breaking News