વડોદરા/
શ્રીજીની પ્રતિમાઓ તળાવમાં ફેંકાઇ ટ્રેક્ટરમાં લેવાયેલ ગણેશ પ્રતિમાઓને તળાવમાં ફેંકાઇ કુત્રિમ તળાવમાંથી પ્રતિમાઓ અહીં ફેંકાતા હોવાની ચર્ચા વિડીયોમાં હાજર ટ્રેક્ટરમાંથી ખાલી કર્યું હોવાનુ કહે છે યુવક પ્રતિમાઓનું ટ્રેક્ટર ખાલી કરવાના 800 રૂ.આપ્યાઃ યુવક સમગ્ર ઘટનાનો જાગૃત નાગરિકે બનાવ્યો વિડીયો પ્રતિમા ફેંકવા બાબતે પૂછપરછ કરતો વિડીયો વાયરલ
