Gujarat/
મૂંગા પશુઓ પર વધુ એક ઘાત ઘેટાઓમાં શીપપોકસ નામના રોગે દેખા દીધી સુરેન્દ્રનગરના પાટડીમાં શોપપોક્સથી 18 ઘેંટાના મોત 145 જેટલા ઘેંટાઓને શીપપોક્સની અસર 2283 જેટલા ઘેંટાઓનું રસીકરણ કરવામાં આવ્યું
