વલસાડ/ વૈશાલી મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા પંજાબથી ઝડપાયો મર્ડર કેસનો એક આરોપી પોલીસે ત્રિલોક નામના આરોપીને પંજાબથી ઝડપ્યો વલસાડ પોલીસ રાજ્ય બહાર કરી રહી હતી કેસમાં તપાસ સંયુક્ત પોલીસની ટિમ બનાવી કામે લગાડી હતી

Breaking News