સુરત/ માંડવી-બારડોલીનો કોઝવે પાણીમાં ગરકાવ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું કોસાડીથી હરીપુરા જતો માર્ગ બંધ થયો 10 જેટલા ગામોનો સંપર્ક કપાયો લોકો 20 થી 25 કિ.મી ફરીને જવા મજબૂર બન્યા

Breaking News