સરદાર સરોવર ડેમ/
માં નર્મદાના વધામણા કરશે CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે સરદાર સરોવર ડેમની મુલાકાતે CM સવારે 8 થી 9 વાગ્યા દરમ્યાન કરશે પૂજા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નીરના વધામણાં સરદાર સરોવર ડેમનું જળસ્તર મહત્તમ સપાટીએ
