વડોદરા/ પોલીસ માટે પડકાર બન્યું ડ્રગ્સનું નેટવર્ક શહેરમાં પથરાયેલાં ડ્રગ્સ નેટવર્કનો વધુ એક પુરાવો એમડી ડ્રગ્સનાં બંધાણીનો વિડિયો થયો વાયરલ હાથમાં MD ડ્રગ્સની પડીકી સાથે શખ્સની કબુલાત દરરોજ 8 થી 10 હજારનાં ડ્રગ્સનાં સેવનની કબુલાત જાગૃત નાગરિકે બંધાણીનો વિડિયો કર્યો વાયરલ હાથીખાનાનો સાજો નામનો શખ્સ ડ્રગ્સનો સપ્લાયર સાજો અને શાહરૂખ નામનાં શખ્સ ડ્રગ્સના સપ્લાયર વડોદરા શહેર પોલીસ માટે પડકારરૂપ વિડિયો

Breaking News