Gujarat/
વલસાડ શહેરમાં ભારે વરસાદ નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી નાનકવાડા ગામના વિસ્તારોમાં ભરાયા પાણી દેવ એવન્યુ, શાંતિવન સોસાયટીમાં ભરાયા પાણી લોકોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો
