અમદાવાદ/
ડોક્ટર હેવાનીયતની હદ વટાવતો કિસ્સો બેંકની જુનિયર ઓફિસર યુવતીને કર્યા અડપલાં પોલીસે અડપલાં કરનાર ડોક્ટરની કરી ધરપકડ ચાંદખેડાના ડો.ધ્રુમિલએ કરી હતી છેડતી યુવતી ફિઝિયોથેરાપી માટે ગઈ હતી ડોક્ટર પાસે યુવતી પાસે કરી હતી બીભત્સ માંગણી
