ગાંધીનગર/
આરોગ્યકર્મીઓની ભૂખ હડતાળ 46 દિવસથી આરોગ્યકર્મીઓ કરી રહ્યા છે દેખાવો પગાર વિસંગતતા, ભથ્થાઓને લઈને દેખાવો ચર્ચા માટે બોલાવાય છે પરંતુ નિરાકરણ નહિ ના આક્ષેપો બે દિવસ સુધી ભૂખ હડતાળની જાહેરાત
