Gujarat/
સુરતઃ પાંડેસરા વિસ્તારમાં બની ઘટના સીટી બસમાં ચઢતી વખતે વિદ્યાર્થીનું મોત બસમાંથી પગ લપસતા વિદ્યાર્થીનું મોત વિધાર્થીના પગ પરથી બસનું વ્હીલ ફરી વળતા મોત વિશન માર્ય ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો અકસ્માત થતાં બસનો ચાલક બસ મૂકી ફરાર નવી સિવિલમાં વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત પાંડેસરા પોલીસે ફરિયાદનો તપાસ હાથ ધરી
