Gujarat/
બનાસકાંઠામાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકમાં રોષ 500 કરોડની સહાય ન મળતા સંચાલકોમાં રોષ પાંજરા પોળની ગાયો છોડાશે સરકારી કચેરીઓમાં આજે ગૌશાળાની ગાયો છોડી મુકાશે ગાયો સરકારી કચેરીમાં છોડી મુકવા સંચાલકો મક્કમ અનેક રજુઆત ધરણા કર્યા નિર્ણય ન આવતા રોષ
