Ahmedabad/
અમદાવાદઃ બાવળામાં રબરના ગોડાઉનમાં આગ અર્ચના રબર નામની કંપનીમાં લાગી આગ બાવળાની કેરાલા GIDCમાં આવેલી છે કંપની ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ
