Gujarat/
સુરતમાં આજથી બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ બેડમિન્ટનમાં મિક્સ ટિમની મેચ શરૂ અસામ-કેરળ,ઉત્તરાખંડ-ગુજરાત વચ્ચે મેચ મહારાષ્ટ્ર-દિલ્હી વચ્ચે મેચ પી.વી.સિંધુની ઉપસ્થિતીમાં ટુર્નામેન્ટનો પ્રારંભ ગુજરાત તરફથી આર્યન ટંડન,તસનીમ મીર મેદાનમાં બેડમિન્ટન મિક્સની પ્રથમ મેચમાં ગુજરાતની જીત પ્રથમ મેચમાં ઉત્તરાખંડને 2-1થી આપી માત પ્રથમ સેટ હાર્યા બાદ ગુજરાતની ટીમે કર્યું કમબેક
