Gujarat/
ગાંધીનગર:આજે કેબિનેટની બેઠક યોજાશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કિબેનેટ વિકાસ લક્ષી પ્રોજેકટસની કરાશે સમીક્ષા આંદોલનોની પણ કરવામાં આવશે સમીક્ષા PM પ્રવાસના આયોજનોની પણ થઇ શકે છે સમીક્ષા
