અમદાવાદ/ એડિશનલ IT કમિશ્નર સામે લાંચની ફરિયાદ ACBએ 30 લાખની લાંચ લેવાનો નોંધ્યો ગુનો એડિ. કમિશ્નર દ્વારા માંગવામાં આવી હતી લાખોની લાંચ હવાલા મારફતે માંગવામાં આવી હતી લાંચ રંગેહાથ પકડે એ પહેલાં જ ભાગી છૂટ્યો એડિ. કમિશ્નર

Breaking News