Breaking News/
વિજાપુરના ખરોડ ગામમાં જૂથ અથડામણ મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ કેક કાપી ચિચિયારીઓ કરવા મુદ્દે અથડામણ ગામમાં વાહનો, દુકાનો સહિત જગ્યામાં તોડફોડ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હાલમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ ટોળાં એકઠા થવા લાગતા પોલીસ કાફલો તૈનાત
