Gujarat/
ઉતરકાશી ખાતે બરફના તુફાનમાં ફસાયા ગુજરાતી ગુજરાતના 4 લોકોની હજુ સુધી ભાળ મળી નથી દ્રોપિકા દંડા 2 શિખર પર આરોહણ તાલીમાર્થીઓ ફસાયા 4 ગુજરાતીઓને બચાવવા માટે CMને રજુઆત કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી રજુઆત રાજકોટમાં રહેતા શિક્ષક પણ ફસાયા હોવાની માહિતી સુરત પોલીસના મહિલા PSI પણ ફસાયાની માહિતી
