Gujarat/
અમદાવાદઃઆજે વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો સમગ્ર અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ ગઇકાલે સાંજે પણ આવ્યો હતો વાતાવરણમાં પલ્ટો કેટલાક વિસ્તારોમાં પડી રહ્યા છે વરસાદી છાંટા વાદળ છાયા વાતાવરણથી વાતાવરણ બન્યુ નયનરમ્ય
