Breaking News/
આગામી 5 દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આજે અને આવતીકાલે વરસાદની આગાહી હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવવાને કારણે વરસાદ રહેશે ભરૂચ, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી આવતીકાલે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ વધી શકે છે
