Gujarat/
PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ આજે ચાર વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી ભરૂચ, આણંદ, અમદાવાદ, જામનગરમાં કાર્યક્રમ PM મોદી વિવિધ પ્રોજેક્ટનું કરશે ઉદ્ધાટન ભરૂચના આમોદ ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ વિકાસલક્ષી પ્રકલ્પો રાષ્ટ્રને કરશે સમર્પિત આણંદમાં જાહેરસભા સંબોધશે PM મોદી અમદાવાદમાં બપોરે વડાપ્રધાનનો કાર્યક્રમ PM મોદી શૈક્ષણિક સંકુલનું કરશે ઉદ્ઘાટન સાંજે જામનગરનો પ્રવાસ કરશે PM મોદી વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે જામનગરમાં રાત્રિરોકાણ કરી શકે છે PM મોદી
