Breaking News/
વડાપ્રધાન મોદી પહોંચ્યા જામકંડોરણા જામકંડોરણા ખાતે કાર્યક્રમમાં આપી હાજરી વડાપ્રધાન મોદીનું કરાયું સ્વાગત મુખ્યમંત્રી સહિત ટોચના તમામ અગ્રણી હાજર જયેશ રાદડીયા સહિત સૌરાષ્ટ્ર ભાજપનાં નેતા ઉપસ્થિત CM-CR સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત જામકંડોરણામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
