Gujarat/ ડિફેન્સ એક્સ્પોને પગલે ગાંધીનગરમાં અસર ગાંધીનગરના 15 રસ્તા નો પાર્કિંગઝોન જાહેર કરાયા છ રસ્તામાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ શાહપુર સર્કલથી સરગાસણ સુધી ભારે વાહનો પર રોક સરગાસણ ચાર રસ્તાથી ઉવારસદ ચોકડી સુધી રોક ટ્રાફિકની સ્થિતિ વણસે નહીં માટે લેવાયો નિર્ણય — કયાં નો પાર્કિંગ ઝોન? આ રસ્તાને નો પાર્કિંગ ઝોન ગાંધીનગરમાં ચ-7 થી ચ-5 રોડ ગાંધીનગરમાં ગ-0 થી ગ-5 રોડ ગાંધીનગરમાં ખ-0 થી ખ-5 રોડ સરકીટ હાઉસથી ખ-5 રોડ રોડ નં.3 થી લીલા હોટેલ વૈષ્ણોદેવી સર્કલથી ઇન્દ્રોડા

Breaking News