Weather Update/
હવામાન વિભાગની આગાહી 3 દિવસ દ.ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ પ.બંગાળમાં પોસ્ટ મોન્સૂન એક્ટિવીટીની થશે અસર ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ ભેજને કારણે બપોરે ગરમી, રાત્રે ઠંડીનો અનુભવ ડિસેમ્બરમાં રાબેતા મુજબ શિયાળાની થશે શરૂઆત
