જામનગર: મનપાનું ફૂડ વિભાગ બજારોમાં ત્રાટક્યું
સતત બીજા દિવસે તહેવારને લઇ કરાઇ તપાસ
મીઠાઈ, ફરસાણ સહિતની ખાદ્ય વસ્તુઓના લેવાયા નમૂના
દિવાળીના તહેવારને લઈને ફૂડ શાખા આવી હરકતમાં
ભેળસેળીયાઓ વેપારીઓમાં ભારે ફફડાટ
જુદા જુદા નમૂનાઓ લેબમાં મોકલવામાં આવ્યા
