Botad/
બોટાદના ટાવર રોડ પર છોટાહાથીમાં લાગી આગ રસ્તે જઈ રહેલ છોટા હાથીમાં અચાનક આગ ભભૂકી આગ લાગવાનું કારણ હજુ અકબંધ, કોઈ જાનહાની નહિ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં થયા એકઠા
