Breaking News/ ફરી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે આવતીકાલે મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ભાજપ પાર્લામેન્ટની બેઠકનો ત્રીજો દિવસ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની શનિવારે બેઠક 13 જિલ્લાની 77 બેઠકો માટે થશે ચર્ચા આણંદ, દાહોદ, પાટણ, છોટાઉદેપુર બેઠકો પર ચર્ચા થશે વડોદરા, જુનાગઢ સહિતની બેઠકો માટે થશે ચર્ચા કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં મળશે બેઠક પ્રદેશ ભાજપ અધ્યક્ષની અધ્યક્ષતામાં મળશે બેઠક મહાનગર પાલિકાના ઉમેદવારો અંગે થશે ચર્ચા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)