Ahmedabad/
કૉંગ્રેસ કાર્યાલયે ઉલટી ગણતરી કરતી ઘડિયાળ લગાવાઈ અમદાવાદ કૉંગ્રેસ ભવન બહાર લગાવાઈ ઘડિયાળ રાજસ્થાનમાં પણ આવી ઘડિયાળ લગાવાઈ હતી રાજસ્થાનમાં સત્તા મળતા ગુજરાતમાં પણ પ્રયોગ ઘડિયાળના ઉદ્ધાટનમાં ચિદમ્બરમ આવ્યા
