Gujarat Election/ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારોની યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે એવામાં ઉમેદવારો ફાર્મ ભરી રહ્યા છે, એવામાં આમ આદમી પાર્ટીએ બાકી રહેલા ઉમેદવારની 17મી યાદી જાહેર કરી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે એવામાં ઉમેદવારો ફાર્મ ભરી રહ્યા છે, એવામાં આમ આદમી પાર્ટીએ બાકી રહેલા ઉમેદવારની 17મી યાદી જાહેર કરી છે, ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. ખેરાલુ વિસનગર પાદરા,અને માણસાની બેઠક જાહેર કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આમ આધમી પાર્ટી આવવાથી  રાજ્યમાં ચૂંટણી મુકાબલો રસપ્રદ બની રહેશે. હવે રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે.ત્રણેય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છએ, અને પ્રચાર અર્થે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરીરહી છે.