Not Set/ ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, સુખોઈ ધ્વારા કર્યું બ્રહ્મોસનું સફળ પરીક્ષણ

ભારતની રક્ષા ક્ષેત્રમાં મોટી સફળતા મળી છે. બુધવારે સુખોઈ ફાઈટર પ્લેનથી બ્રહ્મોસ મિસાઈલને ફાયર કરવાનો ટેસ્ટ સફળ રહ્યો છે. આ ટેસ્ટ માટે બ્રહ્મોસ મિસાઈલનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેનું વજન 2.4 ટન હતું, જ્યારે ખરેખરમાં આ સુપરસોનિક મિસાઈલનું વજન 2.9 ટન થાય છે. સુખોઈ અને બ્રહ્મોસની જોડી, ‘ડેડલી કોમ્બીનેશન’ આ ટેસ્ટ ફાયર રેન્જની ઉપર કરાવામાં […]

Top Stories

ભારતની રક્ષા ક્ષેત્રમાં મોટી સફળતા મળી છે. બુધવારે સુખોઈ ફાઈટર પ્લેનથી બ્રહ્મોસ મિસાઈલને ફાયર કરવાનો ટેસ્ટ સફળ રહ્યો છે. આ ટેસ્ટ માટે બ્રહ્મોસ મિસાઈલનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેનું વજન 2.4 ટન હતું, જ્યારે ખરેખરમાં આ સુપરસોનિક મિસાઈલનું વજન 2.9 ટન થાય છે.

સુખોઈ અને બ્રહ્મોસની જોડી, ‘ડેડલી કોમ્બીનેશન’

આ ટેસ્ટ ફાયર રેન્જની ઉપર કરાવામાં આવ્યું હતું. બે એન્જીન વાળા સુખોઈ-30 MKI ફાઈટર જેટથી આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સુખોઈ અને બ્રહ્મોસની જોડીને ‘ડેડલી કોમ્બિનેશન’ તરીકે જોવા મળી રહ્યો છે. તમને જ
ણાવી દઈએ કે બ્રહ્મોસ મિસાઈલ અવાજની ગતિથી ત્રણ ગણા વધારે હુમલો કરવામાં સક્ષમ છે.