Breaking News/
સાબરકાંઠાઃ સાકરોડીયા પાસે ખેતરમાં ફરી વળ્યુ પાણી હાથમતી સબ માઇનોર કેનાલમાંથી પાણી ખેતરમાં પહોંચ્યું 15થી વધુ ખેડૂતોના 25 વીઘા ખેતરમાં ફરી વળ્યુ પાણી ઘઉં,બટાકા,એરંડા,ચણા સહિતનું કરેલુ હતુ વાવેતર ખેડૂતોએ સિંચાઈ વિભાગમાં કરી રજૂઆત ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી વળતર આપવા કરી માંગ
