Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Amazon India/ બંધ થઈ રહ્યું છે Amazon! કંપનીએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ?

આ પ્લેટફોર્મ ભારતમાં લોન્ચ થયાના 2 વર્ષ બાદ જ બંધ થઈ રહ્યું છે. કોરોના મહામારી બાદ કંપનીએ ભારતમાં આ પ્લેટફોર્મ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્લેટફોર્મ દ્વારા…

November 24, 2022Rahul Rathod
Top Stories Tech & Auto
Amazon Shutting down

Amazon Shutting down: Amazon India એ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ ભારતમાં તેના ઈ-લર્નિંગ પ્લેટફોર્મને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો તમે પણ આ લર્નિંગ પ્લેટફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો જાણો તમારા પૈસાનું શું થશે…? આ પ્લેટફોર્મ ભારતમાં લોન્ચ થયાના 2 વર્ષ બાદ જ બંધ થઈ રહ્યું છે. કોરોના મહામારી બાદ કંપનીએ ભારતમાં આ પ્લેટફોર્મ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ કરી શકે છે. પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે પણ વપરાય છે. હાલમાં, કંપની તેને આવતા વર્ષે ઓગસ્ટમાં બંધ કરશે.

કંપનીએ જણાવ્યું છે કે, આ કોચિંગ પર નોંધાયેલા તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી પરત કરવામાં આવશે. માહિતી આપતાં કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે તેને તબક્કાવાર બંધ કરવામાં આવશે. ઘણી કંપનીઓ બજારમાં આ ક્ષેત્રમાં પહેલેથી જ સંકળાયેલી છે જેમ કે – byju’s, Unacademy, Vedantu વગેરે. આ કારણે ભારતમાં તેની સફળતા ખાસ ન રહી. હાલમાં 150 જેટલા વિદ્યાર્થીઓ આમાં સામેલ છે અને 50 કર્મચારીઓ પણ સામેલ છે. કંપનીએ આ 50 કર્મચારીઓને અન્ય કોઈ વ્યવસાયમાં ઉમેરવાનો નિર્ણય કર્યો છે.

કંપનીએ જણાવ્યું છે કે જે લોકો એમેઝોન ઈ-લર્નિંગની ઍક્સેસ ધરાવે છે, તેઓ ઓક્ટોબર 2024 સુધી તે સામગ્રીનો ઉપયોગ કરી શકશે. કંપનીના પ્રવક્તા પાસેથી મળેલી માહિતી અનુસાર, કંપની મોટું વિચારે છે અને નવા આઈડિયામાં રોકાણ કરે છે. અમેરિકામાં મંદીના સંકટને કારણે, કંપની તેના બિનલાભકારી વ્યવસાયને બંધ કરી રહી છે.

આ પણ વાંચો: શેરબજાર/Paytm વિશ્વમાં દાયકાનો સૌથી ખરાબ IPO બન્યો, રોકાણકારોના 79% પૈસા

Post navigation

દિલ્હી ભગીરથ પેલેસના ઈલેક્ટ્રોનિક માર્કેટમાં લાગી ભીષણ આગ
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 167 ઉમેદવારો પર ગંભીર આરોપ, 100 પર હત્યા અને બળાત્કાર જેવા ગંભીર કેસ

More Posts

આકરા પ્રહારો/ PM મોદીના રાજ્યસભાના ભાષણ પર રાહુલ ગાંધીએ કહી આ મોટી વાત

February 7, 2024garima rao

nasa news/ 77282KM સ્પીડે સ્ટેડિયમમાંથી પસાર થશે મોટો લઘુગ્રહ,શું પૃથ્વી સાથે અથડાવાનું જોખમ?

March 20, 2025March 20, 2025Panara Mansi

Not Set/ શું તમે પણ બાળકને ગેમ રમવા માટે મોબાઈલ આપો છો? બેંક ખાતું આ રીતે ખાલી થઈ શકે છે!

October 30, 2021padma prajay

પોરબંદર/ અભિનેત્રી જુહી ચાવલાના પતિની સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત, 6 મજુરો ફસાયા

August 12, 2021August 12, 2021padma prajay

Not Set/ સફળ પુરૂષ પાછળ મહિલાનો હાથ હોય છે પરંતુ મારી સફળતાનું કારણ મારા પતિ : નીના વર્કલ

September 30, 2018September 30, 2018Jay Mehta

Wrestling federation of india/ ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી નોમિનેશન પહેલા બ્રિજભૂષણ સિંહે બોલાવી બેઠક,જમાઇને લડાવશે ચૂંટણી!

July 28, 2023garima rao

Not Set/ મોર્ડના, ફાઇઝર જેવી વિદેશી વેક્સિનનું ભારત આવાનું થયું સહેલું, DCGI એ નિયમોમાં આપી છૂટ

June 2, 2021June 2, 2021Maya Sindhav
Cyclone took two lives in Surat, death due to lightning swelling and drinking water

Not Set/ સુરતમાં વાવાઝોડાએ બેનો લીધો ભોગ, વીજળી ગુલ થતાં અને પાણી પી જવાથી મોત

June 4, 2018June 4, 2018harshjit jani

વિવાદ/ ભારતીય સ્પોન્સરે મિસ વર્લ્ડ 2000ની સ્પર્ધામાં પ્રિયંકાની જીત ફિક્સ કરી હતી, પૂર્વ મિસ બાર્બાડોસ લીલાનીએ લગાવ્યો ગંભીર આરોપ

November 4, 2022mustak malik

Not Set/ મહારાષ્ટ્ર/ કોંગ્રેસ નેતાનો આક્ષેપ, સરકાર બનાવવા ભાજપ ધારાસભ્યોને પૈસાની આપી રહી છે લાલચ

November 8, 2019November 8, 2019hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy