Gujarat election 2022/
તેજસ્વી સૂર્યા ચૂંટણી પ્રચારમાં આપશે હાજરી, યુવા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે ગુજરાત, તેજસ્વી સૂર્યા આવશે,ગુજરાત કાંકરેજમાં વિજય વિશ્વાસ સંમેલનનો કાર્યક્રમ, સાંજે શંખેશ્વર પાટણ ખાતે રોડ શોમાં લેશે ભાગ, સાંજે શંખેશ્વર પાટણમાં યુવા સંમેલનમાં લેશે ભાગ
