Breaking News/
વડોદરાના કોયલી ગામે પકડાયો ઈંગ્લીશ દારૂ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો 3 લાખથી વધુનો દારૂ કેમિકલના બેરેલ, મોપેડ અને કારમાં છુપાવ્યો હતો દારૂ હરિયાણાના બે અને વડોદરાના બે બુટલેગર ઝડપાયા કુલ 4 આરોપીઓને પોલીસે દારૂના જથ્થા સાથે પકડ્યા આરોપી પીનેશ રાણા, મોહિત સિંઘની ધરપકડ નવીન સિંઘ અને અમિત માળીની કરાઈ ધરપકડ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો
