બોલિવૂડ/
એકટર શાહરૂખના પુત્ર આર્યનની વધી શકે છે મુશ્કેલી, ક્રુઝ ડ્રગ્સ પાર્ટી પ્રકરણમાં અડચણ વધવાની શકયતા, અગાઉ NCBએ આર્યનને આપી હતી ક્લિનચિટ, હવે હિન્દુ મહાસંઘે બોમ્બે હાઇકોર્ટમાં કરી અરજી, અરજી કરી ક્લિનચિટનો વિરોધ દાખલ કર્યો, સમગ્ર પ્રકરણની નવેસરથી તપાસ કરવા માંગણી
