રખડતા આખલાનો આતંક/ પાટણમાં રસ્તે રખડતા આખલાનો આતંક, શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આખલાનો આતંક, અઘાર ગામે આખલાનો આતંક, આખલાએ અડફેટે લેતા 2 મહિલાઓના મોત 2 ઇજા, આખલાએ ચાર લોકોને લીધા હતા અડફેટે, દૂધ ભરાવવા જતી 4 મહિલાઓને લીધી અડફેટે, બે મહિલાના ઘટના સ્થળે મોત, ઘાયલ મહિલાઓને સારવાર અર્થે ખસેડાઇ

Breaking News