બોર્ડની પરીક્ષા/
માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષાનો મામલો, ધો.10-12ના 14 લાખ ફોર્મ ભરાયા, ધો.12 સાયન્સ ઓનલાઇન ફોર્મ ભરવા મુદત વધી, 14મી, સુધી વિદ્યાર્થી નિયત ફી સાથે ફોર્મ ભરી શકાશે, જયારે 15મીથી લેઇટ ફી લેવામાં આવશે, બોર્ડ દ્વારા લેઇટ ફી માટે ત્રણ તબક્કા નકી કરાયા, આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં થશે વધારો
